Jamnagar News: જામનગરમાં બાલાજીની વેફરમાંથી દેડકો નીકળ્યો છે. બાલાજીના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો. બાલાજીની વેફરમાં ફ્રાય થયેલો દેડકો નીકળ્યો હતો. પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજીની વેફર ખરીદી હતી. બાલાજી ક્રન્ચ વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો. જામનગર મનપાએ ફૂડ શાખાએ મૃત દેડકા સહિતના નમૂના લીધા હતા.
ફૂડ શાખાએ જણાવ્યું હતું કે નમૂનો લેબમાં મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મને આ મુદ્દે બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો. ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા
આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ