lion dead/ જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો છે. ઓઝત નદીમાંથી કોહવાયેલી હાલતમાંથી મૃતદેહ મળ્યો છે. સિંહનો મૃતદેહ મળતાં વનવિભાગે તપાસ શરૂ કરી છે. સિંહને વીજ શોક કે ઝેરી દવા આપી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે.

Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢના ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો છે. ઓઝત નદીમાંથી કોહવાયેલી હાલતમાંથી મૃતદેહ મળ્યો છે. સિંહનો મૃતદેહ મળતાં વનવિભાગે તપાસ શરૂ કરી છે. સિંહને વીજ શોક કે ઝેરી દવા આપી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે.

જૂનાગઢમાં સિંહના મૃતદેહ મળવા બાબતે વનવિભાગે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે. મોહનીસ રવૈયા નામના શખ્સની અટકાયત કરી છે. વિસાવદરના ઘંટિયાણ અને થુમલાની સીમમાં તપાસ જારી છે. 14 તારીખે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. માજી સરપંચે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગમાં સિંહના મોતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ