Gujarat News/ ગોધરાકાંડમાં જુવેનાઈલ કોર્ટે ત્રણ સગીર આરોપીઓને ફટકારી સજા, બે નિર્દોષ જાહેર

આજે પંચમહાલ જુવેનાઇલ કોર્ટે 2002ની 2002ના ગોધરાકાંડ કેસમાં 23 વર્ષ પછી એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

Top Stories Gujarat Others

Gujarat News: આજે પંચમહાલ જુવેનાઇલ કોર્ટે 2002ની 2002ના ગોધરાકાંડ કેસમાં 23 વર્ષ પછી એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંચ કિશોર આરોપીઓમાંથી ત્રણને દોષિત ઠેરવ્યા છે. તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. બાકીના બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

ત્રણેય દોષિત કિશોર આરોપીઓને પ્રોટેક્શન હોમમાં રાખવામાં આવશે. આરોપીના વકીલ એસ.એસ. ચરખાએ આ અંગે પ્રતિક્રિયા આપી. ગોધરા દુર્ઘટનાના 23 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં 6 આરોપીઓને ‘સર્વોચ્ચ’ રાહત, SC નિર્દોષ

આ પણ વાંચો:ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:SITનો મોટો ખુલાસો- કોંગ્રેસના ઈશારે તિસ્તાએ ઘડ્યું હતું મોદી સરકારને બદનામ કરવાનું કાવતરું, ગોધરાકાંડ બાદ મળ્યા હતા આટલા લાખ