Not Set/ CM વિજય રૂપાણીએ દિવાળી અને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

ગાંધીનગર, દેશ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. દેશભરમાં દિપાવલીને લઈને હર્ષોલ્લાસ છે, ત્યારે આજે દિવાલી પર્વ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરીકોને દિવાલી અને  નુતન વર્ષની  શુભેચ્છા પાઠવી હતી.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

દેશ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. દેશભરમાં દિપાવલીને લઈને હર્ષોલ્લાસ છે, ત્યારે આજે દિવાલી પર્વ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરીકોને દિવાલી અને  નુતન વર્ષની  શુભેચ્છા પાઠવી હતી.