Not Set/ અ’વાદ: લૂંટ વિથ મર્ડરના કેસમાં આજીવન કેદની સજા, વર્ષ 2016માં બન્યો હતો બનાવ

અમદાવાદ, અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીને આજીવન કેદની સજા સંભાળવામાં આવી છે, વર્ષ 2016માં ચરખા ફિટિંગનો કામ કરતા વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા પહેલા આરોપીએ આશરે 70 હજારની લૂંટ કરી હતી, રાણીપ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આજે સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીને આજીવન કેદની સજા સંભાળવામાં આવી છે, વર્ષ 2016માં ચરખા ફિટિંગનો કામ કરતા વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા પહેલા આરોપીએ આશરે 70 હજારની લૂંટ કરી હતી, રાણીપ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આજે સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.