- દિલ્લી ખાતે 3 રાજ્યના CM લઈ બેઠક
- PM મોદી, અમિત શાહ અને જે. પી નડ્ડા બેઠક યોજાઈ
- 3 રાજ્યના CM પંસદગી લઈ કરી બેઠક
- PM આવાસ ખાતે યોજાઈ બેઠક
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રીની પંસદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી, દિલ્હી ખાતે 3 રાજયના મુખ્યમંતત્રીની પસંદગીને લઇનેબેઠક કરવામાં આવી.પ્રધાનમંત્રી નિવાસ્થાને બેઠક યોજાઇ, આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા,અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સહિત સિંધિયા પણ સીએમની રેસમાં સામેલ છે. જ્યારે રાજસ્થાનમાં અનેક દાવેદારો છે, વસુંધરા રાજે ને મળશે મુખ્યમંત્રીનો તાજ કે પછી અન્ય કોઇ નેતાને મુખ્યમંત્રી માટે પસંદ કરવામાં આવશે, જયારે છત્તીસગઢમાં પણ રમણસિંહ પર મહોર લાગી શકે છે,પરતું હાલ બેઠકમાં અનેક દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઇ
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
