હીટ એન્ડ રન કેસ/ સગીર ચાલકે પેટ્રોલિંગ કરી રહેલા PSI સીંગરખીયાને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત

રાજય માં  દિવસે ને દિવસે  હિટ એન્ડ રન કેસની  ઘટના બનતી હોય છે . ત્યારે વધુ માં આજે  જુનાગઢ ખાતે  આ બનાવ બન્યો હતો

Gujarat Others

 રાજય માં  દિવસે ને દિવસે  હિટ એન્ડ રન કેસની  ઘટના બનતી હોય છે . ત્યારે વધુ માં આજે  જુનાગઢ ખાતે  આ બનાવ બન્યો હતો . જેમાં  મંગળવારની રાતે ગોઝારો અકસ્માત  સર્જાયો હતો  . જેમાં  પીએસઆઈ ડી.કે. સીંગરખીયા  ભવનાથ તળેટીમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે સમયે કારે ટક્કર મારતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ખાનગી હોસ્પટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનું નિધન થયું છે. ઘટના ની જાણ થતા જ પોલીસકર્મી ત્યાં પહોચી ગયા હતા . અને આગળ તપાસ હાથ ધરી હતી .