Gandhinagar News/ ગાંધીનગરમાં સેકટર-28ના બગીચામાં રમાયો ખૂની ખેલ

બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે થઈ મારામારી

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં છરીથી હુમલાના બનાવને પગલે ચકચાર મચી છે. સેકટર 28માં બગીચામાં આ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બગીચામાં ટ્રેનમાં બેસવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી. દરમિયાન ધક્કામુક્કી થતા બાળક પડી જતા મામલો ગરમાયો હતો. જેમાં ટ્રેન ચાલકે અમદાવાદના બે જણાને છરીના ઘા મારી દીધા હતા.

હુમલાને પગલે બન્ને જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે વધુ એક ઈજાગ્રસ્તને એમદાવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.. આ અંગે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો

આ પણ વાંચો:મહિલાઓ પણ હોય છે નાગાસાધુ, મુશ્કેલ તબક્કાઓ પાર કરવા પડે છે, જાણો તથ્યો

આ પણ વાંચો:સુરતમાં લંપટ સાધુઓ સામે હરિભક્તો મેદાનમાં