surat accident/ સુરતમાં હિટ એન્ડ રનમાં ટેમ્પો ચાલકે રાહદારીને કચડ્યો

સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત શહેરમાં હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટના સામે આવી છે. જેમાં એક ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઝડપભેર ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારીને જમીન પર પટકાયો હતો.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાહદારીઓ રસ્તા પર ઉભા છે. ત્યારે અચાનક એક ટેમ્પો પૂરપાટ ઝડપે તેમની તરફ આવે છે. જેથી રાહદારી બચવા માટે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટેમ્પોએ તેને જોરથી ટક્કર મારી હતી. પાછળથી ટેમ્પો રાહદારીને 20 ફૂટ આગળ નીચે ખાબક્યો હતો. વહેલી સવારે એક ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના 5 નવેમ્બર, 2024 ના રોજ રામપુરા પેટ્રોલ પંપ પાસે બની હતી. વહેલી સવારે નજીકના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન એક ટેમ્પો ચાલકે પુરપાટ ઝડપે આવીને રાહદારીને ટક્કર મારતાં તે જમીન પર પટકાયો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વહેલી સવારે બની દુર્ઘટના

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટેમ્પો ચાલક રાહદારીને ટક્કર મારીને ભાગી જાય છે. આ ઘટના સવારે 4.26 કલાકે બની હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-સુરતમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત

આ પણ વાંચો: સુરતમાં BRTS બસે સર્જયો અકસ્માત