Surat News/ સુરતમાં BRTS બસે સર્જયો અકસ્માત

બીઆરટીએસ બસના ચાલકે લીધો બાળકનો ભોગ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં બીઆરટીએસ બસે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં બીઆરટીએસ બસના ચાલકે એક બાળકનો ભોગ લીધો હતો. અકસ્માતની આ ઘટના સુરતના અનુવ્રતદ્વાર પાસે બની હતી. પુર ઝડપે જઈ કહેલી બીઆરટીએસ બસે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. જેમાં ગંભીર ઈજાને પગલે બાળકનું મોત નીપજ્યુ હતું.

આ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી