પોલીસ ફરિયાદ/ પર્લ વી પુરીથી લઈને આ કલાકારો પર લગાવવામાં આવ્યા છે  દુષ્કર્મના આરોપ …..

બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા આવી ચૂકેલી નવી યુવતીઓના શોષણની વાતો ઘણીવાર સામે આવતી હોય છે. ઘણી વખત જાણીતી અભિનેત્રીઓએ પણ તેમની સાથે થયેલા ગેરવર્તન વિશે જણાવ્યું છે.

Entertainment

બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા આવી ચૂકેલી નવી યુવતીઓના શોષણની વાતો ઘણીવાર સામે આવતી હોય છે. ઘણી વખત જાણીતી અભિનેત્રીઓએ પણ તેમની સાથે થયેલા ગેરવર્તન વિશે જણાવ્યું છે. તાજેતરમાં જ ટીવી એક્ટર પર્લ વી પુરી પર સગીર બાળાએ  બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ અમન વર્મા, સાઈની આહુજા જેવા કલાકારો પર બળાત્કારના આરોપ મૂકવામાં આવ્યા છે.

Pearl V Puri sent to 14 days judicial custody in minor's rape case | Hindustan Times

પર્લ વી પુરી

ટીવી એક્ટર પર્લ વી પુરી આ યાદીમાં તાજેતરનું નામ છે. પ્રખ્યાત ટીવી શો ‘નાગિન 3’ ફેમ પર્લ પર એક સગીર દ્વારા છેડતી અને બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. સગીરની ફરિયાદ પર પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી અને કોર્ટે હાલમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Aman Verma: No one is speaking up for the industry as everyone is scared. That's why people are taking advantage | Entertainment News - Hindustan Times

અમન વર્મા

ટીવીના પ્રખ્યાત અભિનેતા અમન વર્મા એક સમયે કાસ્ટિંગ કાઉચને લઈને હેડલાઇન્સમાં હતા. એક ન્યૂઝ ટીવીના સ્ટિંગ ઓપરેશનમાં અમનનો પર્દાફાશ થયો હતો.

Wishing Shakti Kapoor many happy returns of the day. | by Bollywoodirect | Medium

શક્તિ કપૂર

બોલિવૂડના જાણીતા અભિનેતા શક્તિ કપૂર પર પણ કાસ્ટિંગ કાઉચનો આરોપ મૂકાયો છે. એક સ્ટિંગ ઓપરેશનમાં, છોકરીઓને ખોટું બોલી ફસાવીને શોષણ કરવાના આરોપ મુકાયા હતા.

Andaz Apna Apna' Director Rajkumar Santoshi's Condition 'Stable'

રાજ કુમાર સંતોષી

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી પર બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. મમતા ‘ચાઇના ગેટ’ ફિલ્મમાં કામ કરી રહી હતી. આ ફિલ્મના નિર્દેશક સંતોષી હતા.

Aditya Pancholi drugged and raped me inside car, took photos to blackmail me: Bollywood actress - Movies News

આદિત્ય પંચોલી 

આદિત્ય પંચોલી પર પૂજા બેદીની કામવાળી પર બળાત્કારનો આરોપ છે. આ કારણે આદિત્ય અને પૂજા વચ્ચેના સંબંધ તૂટીગયા હતા.  આ સિવાય કંગના રનૌતે પણ આદિત્ય પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

 जाने माने एक्टर शाइनी आहूजा पर भी अपनी मेड का बलात्कार करने का आरोप लगा है. शाहनी इस मामले की वजह से लंबे समय से तक सुर्खियों में रहे. इस मामले का असर शाइनी के करियर पर भी पड़ा. (फोटो साभार:shineyahuja/Instagram)

સાઈની આહુજા

પ્રખ્યાત અભિનેતા સાઈની  આહુજા પર પણ તેની મેડ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતને કારણે સાઈની  લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહ્યો હતો.  આ કેસની અસર તેની કારકિર્દી પર પણ પડી.

Inder Kumar: Actor Inder Kumar dies at 43 due to a heart attack - The Economic Times

ઈન્દર કુમાર

અભિનેતા ઈન્દર કુમાર પર એક મહિલા દ્વારા બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેણે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ઇન્દરે ‘કહિં પ્યાર ના હો જાય’ અને ‘મા તુઝે સલામ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

OMG! / લેન્ડમાઇન્સ શોધીને હજારો લોકોનો જીવ બચાવનાર અને બ્રિટેનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત આ ઉંદર હવે થયો સેવા-નિવૃત્ત

વિશ્લેષણ / ભાવવધારો: સત્તાધીશો અહંકારમાં અને વિપક્ષ હતાશામાં

ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે