Not Set/ વિદ્યુત જામવાલની આગામી ‘જંગલી’ ફિલ્મનો ફર્સ્ટલૂક કરવામાં આવ્યો લોન્ચ

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ‘જંગલી’ દશેરા એટલે કે ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.  આ એક એક્શન-એડવેંચર ફિલ્મ હશે, જેનો ફર્સ્ટલૂક લોન્ચ કરી દેવામાં આવ્યો છે. હોલીવુડ ડાયરેક્ટર ચક રસેલ આ ફિલ્મમાં એક પરિવાર અને હાથિયોની સાથે તેમનો સુંદર સંબંધ દર્શાવવાના છે. Junglee: Actor Vidyut Jammwal introduces Bhola, the mighty tusker@VidyutJammwal @chuckrussell […]

Entertainment
Untitled design 14 વિદ્યુત જામવાલની આગામી 'જંગલી' ફિલ્મનો ફર્સ્ટલૂક કરવામાં આવ્યો લોન્ચ

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ‘જંગલી’ દશેરા એટલે કે ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.  આ એક એક્શન-એડવેંચર ફિલ્મ હશે, જેનો ફર્સ્ટલૂક લોન્ચ કરી દેવામાં આવ્યો છે. હોલીવુડ ડાયરેક્ટર ચક રસેલ આ ફિલ્મમાં એક પરિવાર અને હાથિયોની સાથે તેમનો સુંદર સંબંધ દર્શાવવાના છે.

સુત્રોના જણાવ્યા મુજબ, જંગલી ફિલ્મ હાથીના ગેરકાયદેસર શિકાર અને હાથિયોના દાંતની હેરાફેરી પર આધારીત છે. જેમાં ફિલ્મના હીરો વિદ્યુત જામવાલ દેશની અંદર ફેલાયેલ હાથિયોના ગેરકાયદેસર શિકાર વિરુદ્ધ લડાઈ લડે છે. ફિલ્મની વાર્તા ખૂબ જ ઈમોશનલ રીતે તૈયાર કરવામાં આવી છે. દશેરાના દિવસે જંગલી ફિલ્મ ઉપરાંત અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ પણ રીલીઝ થવાની છે. જેનુ ડાયરેક્શન આકીવ અલીએ કર્યુ છે.આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે. ત્યારે આ વર્ષે દશેરાના તહેવાર પર એક્શન અને રોમેન્ટિક ફિલ્મની ટક્કર જોવા મળશે.