Project K/ દીપિકા પાદુકોણ પછી પ્રભાસનો ફર્સ્ટ લૂક રિલીઝ, પોસ્ટરે મચાવી ધૂમ 

પ્રોજેક્ટમાંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે અને આ પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ પહેલા દીપિકા પાદુકોણનો લુક બહાર આવ્યો હતો

Trending Entertainment
project k

પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી ટૂંક સમયમાં ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણનો ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. હવે આ ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ‘પ્રોજેક્ટ કે’ ફિલ્મ ‘આદિપુરુષ’ પછી પ્રભાસની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસનો એક્શન લૂક જોવા મળશે. ‘પ્રોજેક્ટ કે’ પરથી આ બંનેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

પ્રભાસ દીપિકાનું ધ્યાન રાખે છે 

17 જુલાઈના રોજ, ‘પ્રોજેક્ટ કે’માંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે 19 જુલાઈએ સાઉથ એક્ટર પ્રભાસનો ફર્સ્ટ લૂક ફિલ્મમાંથી બહાર આવ્યો છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રભાસનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે.

આ પણ વાંચો:Ranbir Alia/રણબીર ક્યારેય આલિયા ભટ્ટ સાથે આ ગેમ નથી રમવા માંગતો, જાણો કારણ

આ પણ વાંચો:ડ્રગ્સ કેસ/સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને કોર્ટમાંથી મળી રાહત, હવે એક્ટ્રેસની ભેદી પોસ્ટ થઈ વાયરલ

આ પણ વાંચો: સુપર મોડલ ગીગી હદીદની ધરપકડ, બેગમાંથી મળ્યો ગાંજો

આ પણ વાંચો:Gigi Hadidપહેલા 2023માં અત્યાર સુધી આ સેલેબ્સની કરવામાં આવી છે ધરપકડ , ગ્રેટા થનબર્ગનું નામ પણ સામેલ

આ પણ વાંચો:મુદ્દો છે 250 છોકરીઓ પર બળાત્કારનો… 2.45 મિનિટનું ટ્રેલર તમારા દિલને હચમચાવી દેશે!