Ahmedabad News/ અમદાવાદના કોર્પોરેટરો-અધિકારીઓ 2 કરોડના ખર્ચે શ્રીનગર જશે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાયા પછી કાશ્મીરની સ્થિતિ અને ત્યાંની રહેણીકરણી, નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રવાસનું આયોજન કરાયું

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ પ્રજાના પૈસે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ફરવા જશે. પાંચ રાત્રિ અને છ દિવસનો પ્રવાસ માટે મહાનગરપાલિકા, ખાનગી ટ્રાવેલ્સ કંપનીને રૂપિયા 2 કરોડનું ચૂકવણુ કરશે. કોર્પોરેટરો અને અધિકારીઓના આ પ્રવાસને સત્તાવાર બનાવવા માટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાયા પછી કાશ્મીરની સ્થિતિ અને ત્યાંની રહેણીકરણી, નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાનું તંત્રનું કહેવું છે.

સામાન્ય બાબતોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરનાર વિપક્ષનાં સભ્યો પણ પ્રવાસમાં જોડાશે આમ જ્યારે લાભની વાત આવે ત્યારે બધા એક થઈ જાય છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: પાંચ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાતઃ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં સન્નાટો

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: રિઝર્વ બેન્કે સહકારી બેન્કો-એનબીએફસીની વનટાઇમ સેટલમેન્ટની વાત સ્વીકારી