Not Set/ અમદાવાદ/ કીર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ …

ગુજરાતી પ્રજા ડાયરા પાછળ ઘેલી બની છે. ગમે તેટલી મંદીના બુમરાણ પાડે પરંતુ જો કોઈ માનીતા ગાયક કલાકારનો ડાયરો હોય તો રૂપિયા નો વરસાદ વરસાવી દે છે. આ વું જ કઈક બન્યું છે અમદાવાદ ના સોલા વિસ્તારમાં. અમદાવાદ સાયન્સસિટી સોલા ખાતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના ડાયરામાં ફરી નોટોના વરસાદ થયો છે. જેમાં 100-500 અને 2 હજારની […]

Ahmedabad Gujarat

ગુજરાતી પ્રજા ડાયરા પાછળ ઘેલી બની છે. ગમે તેટલી મંદીના બુમરાણ પાડે પરંતુ જો કોઈ માનીતા ગાયક કલાકારનો ડાયરો હોય તો રૂપિયા નો વરસાદ વરસાવી દે છે. આ વું જ કઈક બન્યું છે અમદાવાદ ના સોલા વિસ્તારમાં.

અમદાવાદ સાયન્સસિટી સોલા ખાતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના ડાયરામાં ફરી નોટોના વરસાદ થયો છે. જેમાં 100-500 અને 2 હજારની નોટો ઉડી હતી. ઉલ્લેખનિય છે કે, વારાહી ગૌ શાળાના લાભાર્થે યોજાયેલી કનકેસ્વરી દેવીની કથામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાનું આયોજન ઠક્કર સમાજ દ્વારા કરવામાં આવ્યું. જેમાં કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.