અમદવાદનો બહુચર્ચિત વૃષ્ટિ- શિવમ ગુમ થવાના કેસમાં પોલીસને વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે શંકા સેવી છે કે, તેઓ બંને સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. ત્યાર બાદ રિક્ષામાં બેસીને રવાના થયા હતા.
બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરી, મદદની ગુહાર લગાવતા. પોલીસે ક્રાઈમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપી હતી. જે બાદ 6થી વધુ CCTV ફૂટેજ પોલીસને અત્યાર સુધીમાં મળી આવ્યા છે. જે દિશામાં પોલીસ કાયેદસરની કાર્યવાહી કરી રહી છે.
શાળાકીય વિધાર્થી જીવન થી જ બંને વૃષ્ટિ અને શિવમ એકબીજાના પરિચયમાં હતા. અને મળતી માહિતી પ્રમાણે બંને છેલ્લા ઘણા લાંબા સમયથી એકલવાયું જીવન વિતાવતા હતા. શિવમનો પરિવાર અમેરિકા રહે છે. અને પોલીસને શિવમ ના ઘરની તલાસી માં ઘણી વાઇન અને બિયરની બોટલ પણ મળી આવી હતી.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
