Not Set/ પાસમાં પંચર:અલ્પેશ કથીરિયા જેલમુક્તિ માટે મળેલી બેઠકમાં બબાલ,હોટલ માલિકે કાઢી મુક્યા હોટલની બહાર

અમદાવાદ, હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા એક મંચ પર જોવા મળ્યા પણ એવું લાગે છે કે અંદરોઅંદર ડખા ચાલી રહ્યા હોય, ત્યારે આજે અમદાવાદના સોલામાં પાસ કન્વિનરોની મહત્વની બેઠક મળી હતી, અલ્પેશ કથીરિયાની જેલમુક્તિને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બેઠકમાં ઘણા વિઘ્નોનો ઉભા થયા જેમાં, બોલાચાલી, હોટલની લાઈટો બંધ, અટેલે સુંધી કે હોટલના […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા એક મંચ પર જોવા મળ્યા પણ એવું લાગે છે કે અંદરોઅંદર ડખા ચાલી રહ્યા હોય, ત્યારે આજે અમદાવાદના સોલામાં પાસ કન્વિનરોની મહત્વની બેઠક મળી હતી, અલ્પેશ કથીરિયાની જેલમુક્તિને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બેઠકમાં ઘણા વિઘ્નોનો ઉભા થયા જેમાં, બોલાચાલી, હોટલની લાઈટો બંધ, અટેલે સુંધી કે હોટલના માલિકે બધાને બહાર ધકેલી મુક્યા, જેના લીધે પાસ કન્વીનરો ખુબ જ ગુસ્સામાં જોવા મળ્યા.

સોલા નજીક ખાનગી બેન્કવેટ હોલમાં મળેલી બેઠકમાં ભારે હોબાળો અને બોલાચાલી થઇ ગઈ હતી. આ બેઠકમાં કાર્યકરો અને સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. ત્યારે બેઠકમાં હોબાળો થતા હાર્દિક પટેલ બેઠક છોડીને રવાના થઈ ગયો હતો.