Not Set/ અક્ષય કુમારનો સૌથી ભયાનક લુક, 2.0 નું પોસ્ટર થયું રીલીઝ

અક્ષય કુમારની નવી ફિલ્મ 2.0 નું પોસ્ટર રીલીઝ થઈ ગયું છે. જેમાં અક્ષયનો લૂક ખુબ જ ડરાવણો લાગી રહ્યો છે. આ લૂક એટલો ભયંકર છે કે હૈલોવીનના બધાં જ લૂક તેની સામે ફેલ થઈ જાય. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 2.0 માં અક્ષય કુમારનો નેગેટીવ રોલમાં નજર આવી રહ્યાં છે. અક્ષયના આ લૂકએ ફિલ્મ રિલીઝ પેહલા જ […]

Entertainment
અક્ષય કુમારનો સૌથી ભયાનક લુક, 2.0 નું પોસ્ટર થયું રીલીઝ

અક્ષય કુમારની નવી ફિલ્મ 2.0 નું પોસ્ટર રીલીઝ થઈ ગયું છે. જેમાં અક્ષયનો લૂક ખુબ જ ડરાવણો લાગી રહ્યો છે. આ લૂક એટલો ભયંકર છે કે હૈલોવીનના બધાં જ લૂક તેની સામે ફેલ થઈ જાય.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 2.0 માં અક્ષય કુમારનો નેગેટીવ રોલમાં નજર આવી રહ્યાં છે. અક્ષયના આ લૂકએ ફિલ્મ રિલીઝ પેહલા જ લોકો દિલ જીત લીધા છે. અક્ષયનો આ લૂક પેહલી વાર જ જોવા મળી રહ્યો છે. આ લૂકમાં જોવાં માટે દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

download અક્ષય કુમારનો સૌથી ભયાનક લુક, 2.0 નું પોસ્ટર થયું રીલીઝ

અક્ષય કુમારની આ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું છે. બવ જ ઓછા લોકોને ખબર છે કે ડોક્ટર રિચર્ડ ના રોલ માટે અક્ષય કુમાર પેહલી પસંદ નહોતો, આ રોલ પેહલા કમલ હસન, આમીર ખાન, વિક્રમ, રિતિક રોશન અને નિલ નીતિન મુકેશ ને પેહલા વાત કરી હતી.

એક રિપોર્ટ મુજબ આ ફિલ્મ 400 કરોડના બજેટના અત્યાર સુંધીની સૌથી મોંઘી એશિયાની ફિલ્મ છે. પૂરી દુનિયામાં ભરની ૭૦૦૦ હજાર સ્ક્રીન પર રીલીઝ થશે, આં ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮માં રીલીઝ થશે.