Not Set/ ફિલ્મ ‘ ધ લાયન કિંગ’ નું ટીઝર છવાઈ ગયું યુટ્યુબ પર, ૨૪ કલાકમાં ૩૪ કરોડ વખત જોવાયો આ વિડીયો

હોલીવુડ ફિલ્મ ધ લાયન કિંગ ના ટીઝરે આવતાની સાથે જ ધમાકો કરી દીધો છે. આ ફિલ્મને રીલીઝ થવાને હજુ ઘણી વાર છે પરંતુ આ ફિલ્મના ટીઝરે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. https://youtu.be/4CbLXeGSDxg ડીઝનીનું આ મુવીએ  ટીઝર દુનિયામાં સૌથી વધારે જોવાયેલ વિડીયોમાં સ્થાન બનાવી લીધું છે.માત્ર ૨૪ કલાકમાં આ વિડીયોને ૨૨.૪૬ કરોડ વખત જોવાયું […]

Trending Entertainment Videos
Three cousin Brothers killed a man In Rajkot

હોલીવુડ ફિલ્મ ધ લાયન કિંગ ના ટીઝરે આવતાની સાથે જ ધમાકો કરી દીધો છે. આ ફિલ્મને રીલીઝ થવાને હજુ ઘણી વાર છે પરંતુ આ ફિલ્મના ટીઝરે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.

https://youtu.be/4CbLXeGSDxg

ડીઝનીનું આ મુવીએ  ટીઝર દુનિયામાં સૌથી વધારે જોવાયેલ વિડીયોમાં સ્થાન બનાવી લીધું છે.માત્ર ૨૪ કલાકમાં આ વિડીયોને ૨૨.૪૬ કરોડ વખત જોવાયું છે.

Image result for the lion king

એવેન્જર્સ : ધ ઇન્ફીનિટી વોર ૨૪ કલાકમાં સૌથી વધારે જોનારો આ બીજો વિડીયો છે.એવેન્જર્સને ૨૩.૮ કરોડ વ્યુ મળ્યા હતા.

https://www.instagram.com/p/BqkysjdF59Y/

ડીઝનીએ ઇન્સ્તાગ્રામ પર શનિવારે એક પોસ્ટ મૂકી હતી જેમાં ટ્રેલરની સફળતા મામલે લોકોનો આભાર માન્યો હતો.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવેલી ધ લાયન કિંગની રીમેક છે.

Image result for the lion king

યુટ્યુબ પર હાલ ધ લાયન કિંગ એક નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મનું ટીઝર ૩૪ કરોડથી પણ વધારે વખત જોવાઈ ચુક્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આવતા વર્ષે ૧૯ જુલાઈના રોજ રીલીઝ થવાની છે.