અલ્જીરિયામાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર બહાર આવી છે. સ્થાનીય મીડિયાને અનુસાર લગભગ 100 લોકોને લઇ જઈ રહ્યું વિમાન બુધવારે દુર્ઘતાનું શિકાર થયું હતું.
Algerian military aircraft with more than 100 on board crashes, several dead, reports Reuters
— ANI (@ANI) April 11, 2018
વિમાન રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દક્ષીણપશ્ચીમમાં વાઉફ્રિક એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. વિગતવાર સમજૂતીની રાહ જોઈ રહ્યાં છીએ …
