train/ આજથી તમામ મેમુ ટ્રેન 30 દિવસ સુધી બંધ રહેશે

રેલવેને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે તમામ મેમુ ટ્રેન બંધ રહેશે

Top Stories Gujarat

રેલવેને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે તમામ મેમુ ટ્રેન બંધ રહેશે. આજથી તા.24/05/2023 થી આવતા 30 દિવસ સુધી તમામ મેમુ ટ્રેનો બંધ રહેશે.જયાં સુધી બીજો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી 30 દિવસ સુધી મેમુ ટ્રેનો બંધ રહેશે.