Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

NEW FEATURE/ ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે હવે તમારે સેલ્ફી વીડિયોથી કરવું પડશે વેરિફિકેશન!

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે.

November 21, 2021Hemangi jani
Tech & Auto

ઈન્સ્ટાગ્રામે  એક  નવું  ફીચર  લઈ આવ્યું છે  જેમ આ ઈન્સ્ટાગ્રામ હવે સેલ્ફી વેરિફિકેશનફીચર લાવી રહ્યું છે. જેનાથી ખબર પડી શકશે કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર એક રિયલ વ્યક્તિ છે કે કેમ. સેલ્ફી વીડિયોનું ફીચર સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલટન્ટ એ જોયું હતું. ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ફેસબુકે જણાવ્યું છે કે, યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે. માત્ર આઈડેન્ટીટી વેરિફિકેશન માટે આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો ;ગુજરાત / ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે. નવા યૂઝર્સે ફેસનો અલગ અલગ એન્ગલથી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તેમાં રેકોર્ડેડ વિડીયોનો ઉપયોગ નહીં કરી શકાય, આ માટે તમારે લાઈવ સેલ્ફી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. સેલ્ફી વિડીયો થયા બાદ યૂઝર્સે આ વિડીયોને મેટામાં સબમિટ કરવાનો રહેશે.

આ પણ વાંચો ;ports / અદ્ભુત સ્પિનર, 12 ઓવર ફેંકી અને આખી ટીમને ઓલઆઉટ કરી દીધી

મેટાએ જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી વીડિયો ક્યારેય પણ જોવા નહીં મળે અને 30 દિવસમાં સર્વરમાંથી દૂર કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, આ સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર એકાઉન્ટ વેરિફિકેશન માટે કરવામાં આવશે. જો આ પ્રકારે વેરિફિકેશન કરવામાં નહીં આવે તો તમારી પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે અથવા તમારી પ્રોફાઈલ ફેક ટેગ સાથે દર્શાવવામાં આવશે.

Post navigation

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમીર પરિવારોમાં પણ બાળ શોષણ થાય છે

More Posts

Apple iPhone/ iPhoneની કિંમતમાં થયો જોરદાર ઘટાડો ,એમેઝોન પર iPhone 16ના લોન્ચ પહેલા જ ભારે ડિસ્કાઉન્ટ 

September 2, 2024September 2, 2024Mansi Panara
શાર્ક

Technology/ ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે

August 24, 2021padma prajay
Social media income

Social media income/ બ્લુ ટિક વેરિફિકેશનથી ઝકરબર્ગ એકલા ભારતમાંથી દર મહિને આટલા અબજની કરશે કમાણી

February 22, 2023garima rao

Technology/ Google ને તમારું લોકેશન ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું? ચાલો જાણીએ કેટલાક ઉપાય

October 27, 2021padma prajay

Not Set/ ટ્વિટર પર પણ ખબર પડશે કોણ છે ઓનલાઇન, જોડાશે આ નવા ફીચર્સ

September 11, 2018September 10, 2018Jay Mehta

Not Set/ ધમાકેદાર ઓફર : iPhone 8/8 Plus પર 10 હજારનું કેશબેક અને 70 ટકા બાયબેંક

September 22, 2017January 11, 2018mantavya

Not Set/ માર્ક ઝુકરબર્ગની પુત્રી પિતા વિષે વિચારે છે આવું …. વાંચીને ચોંકી જશો

October 18, 2018October 18, 2018Jay Mehta

Tech News/ Google ઓફિસમાંથી 9 કર્મચારીઓની ધરપકડ, ઓફિસમાં કરી રહ્યા હતા વિરોધ, ઈઝરાયેલ અને ગાઝા યુદ્ધ સાથે શું છે કનેક્શન

April 17, 2024Maya Sindhav
Gmail

Tech News/ હવે Gmail પણ બનશે વોટ્સએપ જેટલું સુરક્ષિત, એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ગૂગલનું નવું ફીચર

April 12, 2026April 12, 2026Kavita Solanki

navsari district court/ આ લોકો નવું સિમ ખરીદી શકશે નહીં! સરકારે સિમ ઇશ્યૂ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો

May 24, 2022May 24, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy