Gujarat/ AMCની શહેરની હોસ્પિટલો સામે લાલ આંખ, બીયુ પરમિશન વિનાની 43 હોસ્પિટલને નોટિસ, 7 દિવસમાં હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવા તાકીદ, 27 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આપ્યું હતું અલ્ટીમેટમ, દર્દીઓને અન્ય સ્થળે ટ્રાન્સફર માટે એક સપ્તાહનો સમય, હોસ્પિટલ બંધ નહીં કરાય તો થશે કાર્યવાહી

Breaking News