Ahmedabad/ AMC સોલીડ વેસ્ટ વિભાગનો મહત્વનો નિર્ણય, વધુ કચરો ઉત્પાદન કરતી કંપનીને નોટીસ, 50 કિલો કચરો દૈનિક નિકાલ કરી શકાશે, રેસિડેન્શિયલ, હોટેલ, માર્કેટ માટે આ નિયમ લાગુ પડશે, તમામે સેલ્ફ ડીકલેરેશન 20 દિવસમાં રજુ કરવાનું રહેશે

Breaking News