Not Set/ બગસરામાં દીપડાનો આતંક યથાવત, દિપડાના હુમલાથી ૩ વર્ષીય બાળકીનું મોત

અમરેલી, અમરેલીના બગસરામાં દિપડાનો આતંક યથાવત રહ્યો છે. દિપડાના હુમલાથી ૩ વર્ષીય બાળકીનું મોત થયુ છે. એક જ દીવસમાં દિપડાનાં હુમલાનો બીજો બનાવ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોમાં વનવિભાગની નિષ્ક્રિયતાને લઇને રોષ ફેલાયો છે.

Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના બગસરામાં દિપડાનો આતંક યથાવત રહ્યો છે. દિપડાના હુમલાથી ૩ વર્ષીય બાળકીનું મોત થયુ છે. એક જ દીવસમાં દિપડાનાં હુમલાનો બીજો બનાવ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોમાં વનવિભાગની નિષ્ક્રિયતાને લઇને રોષ ફેલાયો છે.