AMTS Budget/ AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું, સત્તાધીશોએ રજૂ કર્યું બજેટ, સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં કર્યા સુધારા, 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયુ, 15 કરોડના ખર્ચે AMTSની નવી 50 બસો ખરીદાશે, AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામૂલ્યે પ્રવાસ રહેશે, મેટ્રો રેલના વસ્ત્રાલ,એપરેલપાર્ક માટે નવા રુટનું આયોજન

Breaking News