Ahmedabad/ AMTS-BRTS શરૂ થતાં લોકોને મળી રાહત, AMTSને પ્રથમ દિવસે રૂ. 3,36,585ની થઈ આવક, ગઈકાલે 44731 મુસાફરોએ કરી હતી મુસાફરી, BRTSને 3,57,627ની પ્રથમ દિવસે આવક થઈ, ગઈકાલે 28,263 મુસાફરોએ કરી હતી મુસાફરી

Breaking News