MSP/ મોદી કેબિનેટમાં ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 6 રવિ પાકની MSPમાં કરાયો વધારો

ખેડૂતોને મોદી સરકારની દિવાળીની ભેટ ચણા,ઘઉં,જવ,સરસો, મસૂરની MSPમાં વધારો ઘઉંની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.110નો વધારો જવની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.100નો વધારો ચણાની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.105 નો વધારો સરસોની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.400નો વધારો મસૂરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.500નો વધારો

Breaking News

ખેડૂતોને મોદી સરકારની દિવાળીની ભેટ
ચણા,ઘઉં,જવ,સરસો, મસૂરની MSPમાં વધારો
ઘઉંની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.110નો વધારો
જવની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.100નો વધારો
ચણાની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.105 નો વધારો
સરસોની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.400નો વધારો
મસૂરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.500નો વધારો