સસ્પેન્ડ/ આણંદના કલેકટર ડીએસ ગઢવીને આ કારણથી કરાયા સસ્પેન્ડ

આણંદના કલેકટર ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામં આવ્યા છે, આ સમાચાર સામે આવતા તંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. 

Top Stories Gujarat Breaking News

આણંદના કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ
કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું
2008 ની બેચના આઈએએસ ઓફિસર છે ગઢવી
સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે ગઢવી
આણંદ કલેકટર નો ચાર્જ ડીડીઓને સોપાયો
કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો

આણંદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આણંદના કલેકટર ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામં આવ્યા છે, આ સમાચાર સામે આવતા તંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. આણંદના કલેકટર ડીએસ ગઢવીના સસ્પેન્ડ થવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને તંત્ર સ્તબ્ધ થઇ ગયું હતું. કલેકટર કચેરી બહાર  આવેલું વીડિયો ક્લિપિંગ આ સસ્પેન્ડ થવાનું કારણ માનવામાં આે છે. ડીએસ ગઢવી 2008ની બેચના આઇએએસ ઓફિસર છે. તેઓ આણંદ કલેકટરનો ચાર્જ લેતા પહેલા સુરતના ડીડીઓ તરીકે ફજ બજાવતા હતા.

ગુજરાત સરકારે આણંદના કલેકટર ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.