Not Set/ સોજીત્રાની હોટલમાં લાગી આગ,હોટલનો સામાન બળીને થયો ખાખ

આણંદ, આણંદમાં સોજીત્રાની હોટલમાં આગ લાગી હતી. આગ લાગતા હોટલનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Top Stories Gujarat Others Videos

આણંદ,

આણંદમાં સોજીત્રાની હોટલમાં આગ લાગી હતી. આગ લાગતા હોટલનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.