Vadodara/ FRCમાં સમિતિના સભ્યોની નિમણૂક ના થતા વાલીઓમાં રોષ

વડોદરામાં FRC મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો. વાલીઓનો આક્ષેપ છે કે FRCમાં સભ્યોની અછત હોવા છતાં નિમણૂંક કરવામાં નથી આવતી.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 04 12T160556.623 FRCમાં સમિતિના સભ્યોની નિમણૂક ના થતા વાલીઓમાં રોષ

વડોદરામાં FRC મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો. વાલીઓનો આક્ષેપ છે કે FRCમાં સભ્યોની અછત હોવા છતાં નિમણૂંક કરવામાં નથી આવતી. વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ખાનગી શાળાના સંચાલકો ઉઘાડી લુંટ ચલાવે છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વિરોધ કરતા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી. વિરોધ નોંધાવતા કલેક્ટર કચેરીમાં વાલીઓએ FRC એકટને શ્રદ્ધાંજલિ આપી.

ખાનગી શાળાઓ મનમાની રીતે ફી વધારતા હોવાનું વાલીઓમાં રોષ છે. વાલીઓ સરકાર પાસે આ મામલે માંગ કરતા ખાનગી શાળાની સ્કૂલોમાં ફિક્સ ફિ વધારવા મામલે નિયમ લાવવા અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો

આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે