સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા યાદી જાહેર કરીને મુરતિયાઓની પસંદગી પર મહોર મારવામાં આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેની વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ પણ રાજકોટ મહાનગરપાલિકા ના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
રાજકોટ શહેર માટે કોંગ્રેસની વધુ એક 39 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ,અગાઉ 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે,હજુ 11 નામોની જાહેરાત બાકી છે. બાકી રહી ગયેલા ને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
કૃષિ આંદોલન / કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનો આજે બપોર 12 થી સાંજના 3 વાગ્યા સુધી ચક્કાજામ


Cricket / 18 મી ફેબ્રુઆરીએ IPLની હરાજી, 1,000 કરતા વધુ ખેલાડીઓ લેશે ભાગ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
