Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Aravalli News/ અરવલ્લી જિલ્લા કલેક્ટરનું ફેક એકાઉન્ટ બનતા ચકચાર

પ્રાથમિક તપાસમાં ફેક IDમાં ઉપયોગ કરાયેલ નંબર શ્રીલંકાનો હોવાની માહિતી બહાર આવી છે.

March 5, 2025Nikunj Patel
Top Stories Gujarat

Aravalli News : અરવલ્લી જિલ્લાના કલેક્ટરનું ફેક ID બનાવવામાં આવતા સામાન્ય લોકોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે. જેમાં કલેક્ટર પ્રશસ્તિ પારીકના ફોટો સાથેનું ફેક ID બનાવવામાં આવ્યું છે. આ નકલી આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કલેકટરે આ ફેક ID  સંદર્ભે જાહેર જનતાને જાણ કરતો સંદેશો આપ્યો હતો.

તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી  ફેક ID અંગે જાણકારી આપી હતી. કલેક્ટરે લોકોને આ ફેક IDની જાળમાં ફસાઈ ન જવા અપીલ કરી હતી. જેના માટે તેમણે ફેક IDનો સ્ક્રિન શોટ શેર કરીને લોકોને અપીલ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફેક IDમાં ઉપયોગ કરાયેલ નંબર શ્રીલંકાનો હોવાની માહિતી બહાર આવી છે. કલેક્ટરના આ ફેક ID સંદર્ભે સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બતાવી બહાદુરી

આ પણ વાંચો:યુટ્યુબમાં જોઈને નકલી નોટો છાપી : SOGએ નડિયાદમાંથી એક લાખની બનાવટી નોટો ઝડપી, બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત

Post navigation

રોકાણકારો થયા ખુશ, લાંબા સમય પછી માર્કેટમાં જોરદાર ઉછાળો, આ 5 કારણોથી બજાર ઉછળ્યું
યોગી આદિત્યનાથે કહ્યું મહાકુંભના 45 દિવસ, 130 બોટ અને 30 કરોડની કમાણી, કેટલો ઇન્કમટેક્સ ભરવો પડશે?

More Posts

navratri 2023/ રાજકોટ શહેર પોલીસે નવરાત્રી પર્વને લઇ બનાવ્યો એક્શન પ્લાન, યુવતીઓની છેડતી કરનારની ખેર નથી…

October 18, 2023October 18, 2023Maya Sindhav

shift/ ચિત્તાઓને મળશે નવું ઘર, આ સેન્ચ્યુરીમાં થઈ શકે છે શિફ્ટ

April 26, 2023garima rao

Gujarati-Problem/ ગુજરાતમાં નવરાત્રિના પ્રથમ દિવસે હૃદયને લગતી તકલીફના 58 કેસ

October 17, 2023jani

Covid-19/ કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

April 20, 2021April 20, 2021hardik shah

Devbhumi Dwarka/ વાડીનારમાં આઈઓસી કંપનીના(IOCL )ચીફ જનરલ મેનેજરનું હાર્ટએટેકથી મોત

June 15, 2024Nikunj Patel

Comment/ આ અભિનેતાએ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી પર કરી ટિપ્પણી,નફરતની રાજનીતિની કરી શરૂઆત

July 3, 2022July 3, 2022mustak malik

Not Set/ લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવી ગયો છે, ચાલો પોતાની જાતને સુરક્ષીત કરીએ…

November 20, 2020Bhavesh Vyas

uttarpradesh news/ 69,000 ભરતી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર યોગી સરકારનું આગળનું પગલું શું હશે?

September 9, 2024Nikunj Patel

Not Set/ થરાદથી વડોદરા જતી એસ.ટી બસ ડિવાઈડર સાથે અથડાઈ

January 28, 2019Nirmal Acharya

અભિનંદન/ આખરે ચીને હવે બિડેનને આપ્યા અભિનંદન, કહ્યું, – અમેરિકન જનતાનો નિર્ણય સ્વીકાર

November 13, 2020padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy