Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Aravalli News/ અરવલ્લી જિલ્લા કલેક્ટરનું ફેક એકાઉન્ટ બનતા ચકચાર

પ્રાથમિક તપાસમાં ફેક IDમાં ઉપયોગ કરાયેલ નંબર શ્રીલંકાનો હોવાની માહિતી બહાર આવી છે.

March 5, 2025Nikunj Patel
Top Stories Gujarat

Aravalli News : અરવલ્લી જિલ્લાના કલેક્ટરનું ફેક ID બનાવવામાં આવતા સામાન્ય લોકોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે. જેમાં કલેક્ટર પ્રશસ્તિ પારીકના ફોટો સાથેનું ફેક ID બનાવવામાં આવ્યું છે. આ નકલી આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કલેકટરે આ ફેક ID  સંદર્ભે જાહેર જનતાને જાણ કરતો સંદેશો આપ્યો હતો.

તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી  ફેક ID અંગે જાણકારી આપી હતી. કલેક્ટરે લોકોને આ ફેક IDની જાળમાં ફસાઈ ન જવા અપીલ કરી હતી. જેના માટે તેમણે ફેક IDનો સ્ક્રિન શોટ શેર કરીને લોકોને અપીલ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફેક IDમાં ઉપયોગ કરાયેલ નંબર શ્રીલંકાનો હોવાની માહિતી બહાર આવી છે. કલેક્ટરના આ ફેક ID સંદર્ભે સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બતાવી બહાદુરી

આ પણ વાંચો:યુટ્યુબમાં જોઈને નકલી નોટો છાપી : SOGએ નડિયાદમાંથી એક લાખની બનાવટી નોટો ઝડપી, બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત

Post navigation

રોકાણકારો થયા ખુશ, લાંબા સમય પછી માર્કેટમાં જોરદાર ઉછાળો, આ 5 કારણોથી બજાર ઉછળ્યું
યોગી આદિત્યનાથે કહ્યું મહાકુંભના 45 દિવસ, 130 બોટ અને 30 કરોડની કમાણી, કેટલો ઇન્કમટેક્સ ભરવો પડશે?

More Posts

Rajkot Fire Tragedy/ રાજકોટ ગેમિંગ ઝોનમાં સરકારી અધિકારીઓએ બર્થડે ઉજવી હતી

May 28, 2024jani
Newsclick journalists raided by special cell, laptop-phone seized, some people detained

Delhi/ Newsclickના પત્રકારો પર સ્પેશિયલ સેલનો દરોડો, લેપટોપ-ફોન જપ્ત, કેટલાક લોકોની અટકાયત

October 3, 2023khusbu pandya

Rajasthan News/ રાજસ્થાનમાં માફિયાઓની ગુંડાગીરીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

May 24, 2025Panara Mansi

Pahalgam Terror Attack/ પહેલગામ આતંકવાદી હુમલામાં IB, નૌકાદળ અને વાયુસેનાના ત્રણ સેવારત અધિકારીઓ શહીદ…

April 23, 2025Panara Mansi

Not Set/ માનવતા મરી પરવારી : કૂતરું નવજાત શિશુના ચીંથરા ઉડાવી રહ્યું હતું, લોકો વ્યસ્ત હતા તેનો વિડીયો બનાવવામાં

November 21, 2018November 21, 2018foram patel

Not Set/ સુરતના ટેકસટાઇલ, કેમિકલ અને સિરામિક વેપારીને ત્યાં GST વિભાગનાં દરોડા

October 2, 2019October 2, 2019padma prajay

Lok Sabha Election 2024/ કોઈ કસર નહીં છોડીશ, વિદિશાથી લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ પૂર્વ સીએમ શિવરાજે શું કહ્યું..જાણો

March 2, 2024Maya Sindhav

Not Set/ બોલો,હવે ચલણી નોટો પણ  ઓનલાઇન વેચાઇ રહી છે

April 22, 2018Hemakshi Vyas

United Nations/ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંકડાકિય સમિતિની ચૂંટણી જીતી,વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરી માહિતી આપી

April 5, 2023garima rao

Not Set/ વાપીઃ ઉદ્યોગનગરી કે પ્રદુષણનગરી, અસ્થમા, શ્વાસનળી ઇન્ફેકશન કેસોમાં 15થી25 ટકાનો વધારો

May 22, 2018May 22, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy