Not Set/ અરવલ્લી: દારૂ સાથે બે બુટલેગરોની ધરપકડ, બુટલેગરોનો ભાગવનો પ્રયાસ પોલીસે કર્યો નિષ્ફળ

અરવલ્લી, અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ. સાથે બે બુટલેગરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ભેજાબાજ બુટલેગરો પણ દારૂ ગમે તે રીતે ગુજરાતમાં ઘૂસાડી ડે છે. તેવામાં રાજસ્થાન તરફથી મહારાષ્ટ્ર પાર્સિગવાળી ઇનોવા કાર પસાર થઇ રહી […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ. સાથે બે બુટલેગરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ભેજાબાજ બુટલેગરો પણ દારૂ ગમે તે રીતે ગુજરાતમાં ઘૂસાડી ડે છે. તેવામાં રાજસ્થાન તરફથી મહારાષ્ટ્ર પાર્સિગવાળી ઇનોવા કાર પસાર થઇ રહી હતી.

આ ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે કારને રોકી હતી. આ દરમિયાન બુટલેગરોએ ભાગવના પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે આ બુટલેગરોને પકડવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરીને આ બુટલેગરોનો ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.