Not Set/ અમેરીકાએ ફરી એક વખત પાકિસ્તાનને કરી ટકોર-માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને અરેસ્ટ કરવા તાકીદ

અમેરીકાએ ફરી એક વખત પાકિસ્તાનને ટકોર કરી છે.અને પાકિસ્તાનને સખ્તીથી કહ્યું છે કે, હાફિઝની મુક્તિને કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. પાકિસ્તાને આતંકી જૂથો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. એ પણ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ગંભીરતના દર્શાવે અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ફરીથી તાત્કાલિક અરેસ્ટ કરો. તાજેતરમાં જ લાહોર હાઇકોર્ટે હાફિઝને […]

World

અમેરીકાએ ફરી એક વખત પાકિસ્તાનને ટકોર કરી છે.અને પાકિસ્તાનને સખ્તીથી કહ્યું છે કે, હાફિઝની મુક્તિને કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. પાકિસ્તાને આતંકી જૂથો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. એ પણ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ગંભીરતના દર્શાવે અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ફરીથી તાત્કાલિક અરેસ્ટ કરો. તાજેતરમાં જ લાહોર હાઇકોર્ટે હાફિઝને નજરકેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાફિઝ 10 મહિનાથી પોતાના ઘરમાં જ નજરકેદ હતો.