Not Set/ 3 સંતાનોને ઘરમાં પુરી બોયફ્રેન્ડ સાથે હોટલમાં સેક્સ માણવા જતી રહી આ વાસનાભૂખી મહિલા

કામવાસનામાં અંધ બનેલા યુગલો ઘણી વાર છેલ્લી કક્ષાએ જતા હોય છે.ઇંગ્લેન્ડમાં આવી જ સેક્સ ભૂખી મહિલા જાતીય સુખ માણવા ન કરવાનું કરી બેસી હતી. આ મહિલાએ પોતાના બાળકોને ઘરમાં બંધ કરી દીધા હતા બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવા માટે હોટલમાં જતી રહી. 32 વર્ષની મહિલાને આ કારણે 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ઈંગ્લેન્ડના લેંકશાયરમાં બનેલી […]

World

કામવાસનામાં અંધ બનેલા યુગલો ઘણી વાર છેલ્લી કક્ષાએ જતા હોય છે.ઇંગ્લેન્ડમાં આવી જ સેક્સ ભૂખી મહિલા જાતીય સુખ માણવા ન કરવાનું કરી બેસી હતી. આ મહિલાએ પોતાના બાળકોને ઘરમાં બંધ કરી દીધા હતા બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવા માટે હોટલમાં જતી રહી. 32 વર્ષની મહિલાને આ કારણે 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

ઈંગ્લેન્ડના લેંકશાયરમાં બનેલી આ ઘટનામાં એક મહિલાએ પોતાના 3 બાળકોને બેડરૂમમાં  ટોઈલેટ પેપર, પાણીની એક ડોલ અને નાસ્તો મૂકીને તેમને લોક કરી દીધા હતા.  આ બાદ તે હોલિડે ઈન હોટલમાં પોતાના નવા બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવા માટે જતી રહી.

જો કે બીજા દિવસે સવારે 8 વાગ્યે ઘરે આવતા જ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી. મહિલાએ બાળકો સાથે આવું કૃત્યુ કર્યું તે દિવસે તેના સૌથી મોટા 7 વર્ષના દીકરાનો જન્મ દિવસ હતો.

પોલીસ ઓફિસર જ્યારે મહિલાના ઘરે પહોંચ્યા તો બાળકો ખૂબ જ ખરાબ હાલતમાં મળ્યા.મહિલાએ દાવો કર્યો કે બોયફ્રેન્ડ સાથે જતા પહેલા તેણે પોતાની બહેનને બાળકોની દેખરેખ કરવા માટે કહ્યું હતું.

પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન પોલીસને આ વાતના પુરાવા મળ્યા કે મહિલાએ જ હોટલનો રૂમ બુક કરાવ્યો હતો.કોર્ટ મહિલાને પોતાના આ બેદરકારી માટે 14 નવેમ્બરે ચુકાદો આપતા 18 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે જ તેને 150 કલાક સામાજિક કાર્ય અને 30 દિવસ માટે રિહેબિટેશન એક્ટિવિટી કરવા માટે કહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.