Gandhinagar News : મહેસાણામા ડબલ મર્કેડર કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ગાંધીનગર એલસબીની ટીમે આ આરોપીને દબોચી લીધો હતો.2019ની સાલમાં ડબલ મર્ડર કેસના આ આરોપીને આજીવન કારાવાસની સજા થઈ હતી. જોકે સજા ભોગવી રહેલા આરોપીને પેરોલ મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.
બાદમાં આ પેરોલ જમ્પ આરોપી વિરસંગજી ઠાકોરને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો હતો.બાદમાં આરોપીને ઝડપી અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:પોતાનાજ પિતાને મૃત બતાવી પુત્રએ LIC માંથી પાંચ પોલીસીના ડેથ ક્લેઈમના લાખો રૂપિયા પડાવ્યા
આ પણ વાંચો:જૂનાગઢમા બે બહેનો ઉપર થયો એસિડ એટેક
