assam news/ ‘ઓપરેશન સિંદૂર’ બાદ આસામ પોલીસની મોટી કાર્યવાહી, પાક.સમર્થક 53 દેશદ્રોહીઓ જેલ હવાલે

આ અંગે CM હિંમતા બિશ્વાએ X પર ટ્વીટ કરી જાણકારી આપી હતી

India

Assam News  : ‘ઓપરેશન સિંદૂર’ બાદ આસામ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પાકિસ્તાનને સમર્થન કરતા 53 દેશદ્રોહીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં કાર્બી આંગલોંગ પોલીસે પાક. સમર્થકોની ધરપકડ કરી છે. કાર્બી આંગલોંગ પોલીસે પાક. સમર્થક આઝીમની કાર્બી કરી ધરપકડ કરી છે.

તે સિવાય ધૂબરી પોલીસે પાક. સમર્થક હસીનૂરની ધરપકડ કરી છે. ઉપરાંત લખીમપૂર પોલીસે પાક. સમર્થક અબ્દુલને જેલ હવાલે કર્યો છે. આ અંગે CM હિંમતા બિશ્વાએ X પર ટ્વીટ કરી જાણકારી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો:પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે

આ પણ વાંચો:ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય