ગુજરાત/ ATS અને કોસ્ટગાર્ડનું ઓપરેશન આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું 40 કિલો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું બે લોકોની ધરપકડ કરવામાં આવી પંજાબની જેલમાં બંધ નાઇઝીરિયને મંગાવ્યુ હતું ડ્રગ્સ પાકિસ્તાની ફીશીંગ બોટમાં લવાતું હતુ ડ્રગ્સ

Breaking News