Detention/ રાજકોટના પેડક રોડ પર ટાયર સળગાવવાનો પ્રયાસ, કોંગી કાર્યકર્તાની અટકાયત

*રાજકોટમાં પેડક રોડ પર ટાયર સળગાવવાનો પ્રયાસ, આરોપી પોલીસ સકંજામાં

Breaking News
corona 92 રાજકોટના પેડક રોડ પર ટાયર સળગાવવાનો પ્રયાસ, કોંગી કાર્યકર્તાની અટકાયત

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

*રાજકોટમાં પેડક રોડ પર ટાયર સળગાવવાનો પ્રયાસ, આરોપી પોલીસ સકંજામાં

*પેડક રોડ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ટાયર સળગાવવાનો પ્રયાસ

*ભારત બંધના સમર્થનમાં રાજકોટના પેડક રોડ ઉપર ટાયરો સળગાવનાર કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણી

*તુષાર નંદાણીની પોલીસે કરી અટકાયત . IPC કલમ 285, 269, 188, 336, 120(B) તથા પ્રોહીબિશનની કલમ 65E, 85(1)(3) હેઠળ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો