Not Set/તાલુકાની મિશન મંગલમ સ્વસહાય જૂથોની ૨૦૦ સંચાલીકા બહેનોએ તાલુકા વિકાસ અધિકારી વિરુધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર