Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર, બાલાજી મંદિર અને ગજાનંદધામ વચ્ચે થયું સમાધાન, બાલાજી મંદિરના સ્વામી વિવેકસાગર સ્વામીએનું નિવેદન, ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ થશે: વિવેક સ્વામી, બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજશે

Breaking News

Breaking News/આગામી 21 તારીખે જુનાગઢમાં મળશે સંતોની બેઠક, સવારે 10:00 કલાકે ગોરક્ષનાથ આશ્રમ ખાતે મળશે બેઠક, બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો, સનાતન ધર્મ સરંક્ષળ સમિતિ સત્ય સંશોધન સમિતિની કરાશે રચના, મીડિયા પ્રવક્તા સમિતિની કરાશે નિયુક્તિ, કાયદાકીય સલાહકાર સમિતિની પણ કરાશે રચના, સનાતન સંપ્રદાયના સંતો મહંતો અને આચાર્યો રહેશે ઉપસ્થિત  

Imtiaz Ali jab we met 2

Bollywood/16 વર્ષ પછી સાથે આવશે આ EX લવર્સ, ઈમ્તિયાઝ અલી કરશે ડાયરેક્ટ 

Breaking News

Breaking News/ખેડાઃ ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થર મારાનો મામલો, પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યુ, ગઈકાલે તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી થયો હતો પથ્થરમારો, પોલીસે મસ્જિદ પર જઈ વધુ તપાસ હાથ ધરી, મસ્જિદ પર મોટા પ્રમાણમાં મેન્ટલ પથ્થર જોવા મળ્યા, પથ્થર મારાને લઈ ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી, FIRના આધારે 11 લોકોની પોલીસે કરી ધરપકડ  

Breaking News

Breaking News/વડોદરા: SRP કોન્સ્ટેબલે આત્મહત્યા કરી, ઇન્સાસ રાયફલથી ગોળી મારી કરી આત્મહત્યા, SRPગ્રુપ 1 ના સંત્રીએ રાત્રીના સમયે કરી આત્મહત્યા, પ્રવિણભાઇ બારીયા નામના 47 વર્ષના કર્મીએ કરી આત્મહત્યા, લાલબાગ srp ગ્રુપ ના ગેટ પર સંત્રી ડ્યુટી પર હતો, ગળાના ભાગે રાયફલ મુકી મોતને ભેટ્યા, પીએમ રિપોર્ટ આવ્યા બાદ નવાપરા પોલીસ આત્મહત્યાની કરશે તપાસ  

Breaking News

Breaking News/વડોદરાઃ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે, વહેલી સવારે નર્મદા ડેમની જળ સપાટી 135.42 મીટર પહોચી, આશરે 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડશે, ડભોઇ તાલુકાના આશરે 5થી 7 ગામોને એલર્ટ કરાયા, ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં પાણીની આવક વધશે, જેને લઇ તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના ગામો એલર્ટ, ભીમપુરા, નંદેરિયા સહિતના અનેક ગામોને લોકોને એલર્ટ કર્યા, મામલતદાર સહિત તમામ તલાટી કમ મંત્રીઓને સૂચના અપાઇ, તલાટી કમ મંત્રીઓની ગામમાં રહેવા આદેશ અપાયા  

Breaking News

Breaking News/નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ભડકો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વાસવાનું રાજીનામુ, સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે વિવાદ, હરેશ વસવાને ભાજપમાં લેવા બાબતે થયો હતો વિવાદ, હરેશ વસાવા આજે સુરત ખાતે કેસરિયો ધારણ કરશે, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે, હરેશ વસાવા અગાઉ કોંગ્રેસમાંથી બે વખત નાંદોદ વિધાનસભા લડી છે, નર્મદા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ રોહિત વસાવાને આપ્યુ રાજીનામુ

most expensive melon

ગજબ/OMG!…દુનિયાનું સૌથી મોંઘું ફળ, આટલામાં તો  મહિન્દ્રા થાર પણ આવી જાય!

Mercury transit in Leo

Mercury Transit In Leo/બુધ ગ્રહનું સિંહ રાશિમાં ગોચર,જાણીએ દુનિયા અને દેશ પર તેની શું અસર પડશે.

Complete ban on loan apps in India

Online Loan Apps/ભારતમાં લોન એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ, છેતરપિંડી અંગે સરકારે લીધો આ નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy