Breaking News/ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો કટાક્ષ, બાયડના ધારાસભ્યને લઇ કર્યો કટાક્ષ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો:પાટીલ, બાયડના લોકોને વિતાડતાં નહીં- પાટીલ, બાયડના અપક્ષ ધારાસભ્ય માટે નિવેદન, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો, અગાઉ પાર્ટીથી નારાજ થઈ અપક્ષમાથી લડ્યા છે ચૂટણી, આજે ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમમાં હાજર, મોડાસા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં આપ્યું નિવેદન
Breaking News/અમદાવાદના પેટ્રોલ પંપના વેપારી સાથે કરોડોની ઠગાઈ, રેલવેના ક્લાસ-1 અધિકારીની ઓળખ આપી કરોડોની ઠગાઈ, વધુ પૈસા કમાવાની લાલચ આપી 1.45 કરોડની ઠગાઈ, UPમાં મોટા પદાધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહ્યું, સમગ્ર મામલે UPના 6 આરોપીઓ સામે નોંધાયો ગુનો
Breaking News/પાલનપુર RTO ખાતે 3000 ઉપરાંતના લાયસન્સ ઇશ્યુ, RTO ખાતે 5 જુદા-જુદા કાઉન્ટર ઉભા કરી કામગીરી કરાઇ, અરજદારોને તકલીફ ન પડે તે રીતે કરાઈ ઝડપી કામગીરી, ST વિભાગ દ્વારા કરાઈ છે કંડક્ટરની ભરતીની જાહેરાત, ભારતીને પગલે લાયસન્સ કઢાવવા અરજદારોનો ઘસારો, RTO કચેરી ખાતે પ્રતિદિન આવી રહ્યા છે 350થી 400 અરજદારો
Breaking News/સુરત: ફરી એકવાર TRB જવાનોની ખુલી પોલ, ફરજના સમયે કેબિનમાં બેસી ગપ્પા મારતા TRB જવાનો, જાગૃત નાગરિકે ખોલી TRB જવાનોની કામગીરીની પોલ, સમગ્ર વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ, કેબિનમાં બેસી ગપ્પા મારતી મહિલા TRB કેમેરામાં કેદ, સુરતના ઉત્રાણ વિસ્તારનો વીડિયો થયો વાયરલ, ટ્રાફિક નિયમનને બદલે આરામ ફરમાવતાં જોવા મળ્યા, આ વાયરલ વીડિયોની મંતવ્ય ન્યુઝ પુષ્ટિ નથી કરતું
Breaking News/રાજકોટ: વાલીઓના ડ્રેસ કોડ મુદ્દે જી.પં. ડેપ્યુટી DDOનો પરિપત્ર, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ બાદ હવે ડેપ્યુટી DDO મેદાને, સરકારી કચેરી કે મિટિંગમાં પણ પહેરાય છે અશોભનીય કપડાં: ડેપ્યુટી DDO, કચેરીઓમાં અમુક કર્મચારીઓ બટન ખુલ્લા રાખીને આવતા હોય છે, અમુક કર્મચારીઓ જીન્સ-ટી શર્ટમાં પણ જોવા મળે છે: ડેપ્યુટી DDO, લોકોના મનમાં સરકારી કર્મીઓની છબી દુષિત થાય છે: ડેપ્યુટી DDO, તમામ કર્મીઓને શોભે તેવા પહેરવેશ પહેરવા આપી સૂચના, સંબંધિત કચેરીઓના વડાને પણ આ બાબતે કરી તાકીદ
Breaking News/અરવલ્લીના માલપુરમાંથી બનાવટી નોટો ઝડપાઇ, મેડિકલ સ્ટોર પર નાણાં વટાવવા જતા ઝડપાઇ નકલી નોટો, રૂપિયા 100 અને 10ના દરની કુલ 13 બનાવટી નોટો ઝડપાઇ, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ, એક આરોપી ફરાર, સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Body Shaming Law In India/ સચિનને ’લપ્પુ-ઝિંગુર’ કહેવું મિથિલેશ ભાટીને મોકલશે જેલ ? જાણો બોડી શેમિંગને લઈને શું છે કાયદો