Breaking News/આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત, ડાંગ, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી, બનાસકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા નહિવત, આગામી એક સપ્તાહ સુધી કોઈ સિસ્ટમ સક્રિય નહિ, ઓગષ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ઓછો વરસાદ, નબળું ચોમાસુ કારણભૂત માનવામાં આવી રહ્યું છે, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી, 10 વર્ષમાં આ ઓગષ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ, ચાલુ વર્ષે ચોમાસામાં પડ્યો 94.5 ટકા વરસાદ
Breaking News/ભગવાન પરશુરામ પર અભદ્ર ટિપ્પણીના પડયા પડઘા, રાજકોટના રમેશ ફેફરે કરી હતી અભદ્ર ટિપ્પણી, અભદ્ર ટિપ્પણીને પગલે બ્રહ્મ સમાજમાં ભારે રોષ, સુરેન્દ્રનગર કલેક્ટર અને DSP કચેરી ખાતે કરાઈ રજૂઆત, બ્રહ્મસમાજ અને કરણી સેના દ્વારા ઉગ્ર રજૂઆત, રમેશ ફેફરને કડક સજા કરવા કરી માંગ
Breaking News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતવાસીઓને આપશે ભેટ, સુરત જિલ્લા પંચાયત ભવનનું CM કરશે લોકાર્પણ, 31મી ઓગસ્ટે CM ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ, રુ. 47.40 કરોડના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ, વેસુ (પીપલોદ) ખાતે અત્યાધુનિક પંચાયત ભવનનું નિર્માણ, ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુરુવારે યોજાશે લોકાર્પણ સમારોહ, સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ વ્યવસ્થા સાથે ઈકોફ્રેન્ડલી ભવન, 10 હજાર ચો.મી. વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાથી સુસજ્જ ભવન, 5 માળના ભવનમાં 22 પ્રકારની વિવિધ શાખાઓ/કચેરીઓ, સભાખંડ, મિટીંગ રૂમ, વેઈટીંગ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળનું પાર્કિગ, મલ્ટીલેયર પાર્કિંગ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમ સહિતની સુવિધાઓ, ગ્રાઉન્ડ ફ્લોરમાં 200 કાર અને 600 બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ, નવા ભવનના લોકાર્પણથી અરજદારોની સુવિધાઓમાં વધારો થશે
Breaking News/અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલો, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર HC માં સુનવણી, કેસમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાની પ્રજ્ઞેશ પટેલની રજુઆત, કલમ 504 હેઠળનો ગુનો જામીનપાત્ર હોવાની રજુઆત, પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડના આધારે માંગ્યા છે જામીન, કોર્ટે 27 સપ્ટેમ્બરના રોજ નિયત કરી સુનવણી
Breaking News/રાજ્યમાં OBC અનામતને લઇ મહત્વના સમાચાર, આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર જાહેર કરશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે, નવરાત્રી સુધીમાં ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા
Breaking News/સુરતના અમરોલી વિસ્તારની ઘટના, તેલના વિક્રેતાઓને ત્યાં તોડ કરનાર બે ઝડપાયા, પત્રકારના નામે તેમજ NGO નવા નામે તોડ કર્યો, 4.80 લાખનો તોડ કર્યા બાદ વધુ રૂપિયાની માંગ કરી હતી, ધંધો બંધ થઈ જવાની બીકે વિક્રેતાઓએ 4.80 લાખ આપ્યા, પત્રકાર અને NGO સભ્ય સામે પોલીસ ફરિયાદ, પોલીસે બંનેની ધરપકડ કરી
Breaking News/ગાંધીનગર: ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોની પાઠશાળા, ઈ-વિધાનસભા બાબતે ધારાસભ્યોને અપાશે ટ્રેનિંગ, ઈ-વિધાનસભામાં હવે નહિ જોવા મળે પેપર, તમામ ધારાસભ્યોને 2 ટેબલેટ આપવામાં આવશે, ટેબલેટ મારફતે કરશે ધારાસભ્યો વિધાનસભાની કામગીરી, પોતાના મત વિસ્તારના પ્રશ્નો પણ ટેબલેટ મારફતે જણાવશે, ચોમાસુ સત્રની કામગીરી ટેબલેટ મારફતે કરવામાં આવશે