Breaking News/
અમદાવાદના પેટ્રોલ પંપના વેપારી સાથે કરોડોની ઠગાઈ, રેલવેના ક્લાસ-1 અધિકારીની ઓળખ આપી કરોડોની ઠગાઈ, વધુ પૈસા કમાવાની લાલચ આપી 1.45 કરોડની ઠગાઈ, UPમાં મોટા પદાધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહ્યું, સમગ્ર મામલે UPના 6 આરોપીઓ સામે નોંધાયો ગુનો
