Breaking News/સુરત: મિતુલ ત્રિવેદીની ક્રાંઇમબ્રાંચે કરી ધરપકડ, ચંદ્રયાન-3ની ડિઝાઇનના વિવાદને લઇ ધરપકડ, મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ, ચાર કલાકથી વધુ સમય મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરાઇ, પુછપરછ બાદ મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાઇ, ઉમરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના આધારે તપાસ
Breaking News/અમદાવાદ 51 પોલીસ ઇન્સપેક્ટરની બદલી, CP જી એસ મલિકે 51 પોલીસ ઇન્સ્પેક્ટરની કરી બદલી, વહીવટી કારણોસર કરવામાં આવી બદલી, CP જી એસ મલિકે 51 પોલીસ ઇન્સ્પેક્ટરની કરી બદલી, વહીવટી કારણોસર કરવામાં આવી બદલી
Breaking News/સુરત: મિતુલ ત્રિવેદીને ક્રાંઇમબ્રાંચ બોલાવાયા, ચંદ્રયાન-3ની ડિઝાઇનના વિવાદને અંગે બોલાવાયા, મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ, ચાર કલાકથી વધુ સમય મિતુલ ત્રિવેદીની પૂછપરછ ચાલી, ઉમરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના આધારે તપાસ
Male Female Heart Attack Symptoms/ શું હાર્ટ એટેકના લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં અલગ-અલગ હોય છે? જાણો ક્યારે રહેવું સાવચેત
Breaking News/OBC અનામતને લઇ મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામતનો મામલો, ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં થયો રજુ, ઝવેરી કમિશનની ભલામણો અંગે સરકાર કરી શકે જાહેરાત, આજે સાંજે 4 વાગે ભલામણોના અમલીકરણ અંગે થઇ શકે જાહેરાત, એક કલાક બાદ ઝવેરી કમિશનના રિપોર્ટની ભલામણોની જાહેરાત, 4 વાગ્યે સરકારની જાહેરાત બાદ 5 વાગ્યે ભાજપની પત્રકાર પરિષદ
Breaking News/કેન્દ્રીય કેબિનેટની LPG સિલિન્ડર સબસિડીને મંજૂરી, LPG સિલિન્ડર રૂ. 200ની સબસિડીને મંજૂરી, ઉજ્જવલા યોજના અંતર્ગત રૂ. 200ની સબસિડી
Jammu And Kashmir News/જમ્મુ-કાશ્મીરમાં ક્યારે થશે ચૂંટણી, રાજ્યને ક્યારે મળશે દરજ્જો ? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું
Supreme Court on Adani Group/અદાણી જૂથ સંબંધિત કેસમાં સુનાવણી મોકૂફ, સેબી ટેક્સ હેવન દેશોના જવાબ પર નજર