Breaking News/અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર મામલો, સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસનો ભારે વિરોધ, બ્રિજ તોડવાની લોકો કરી રહયા છે માગ, કોર્પોરેશન બ્રિજ તોડવાની તારીખ આપે તેવી માંગ, પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા અટકાયત, પોલીસે 50થી વધુ કાર્યકરોની કરી અટકાયત
Yogi government New Law/માતા-પિતાનું ધ્યાન નહીં રાખ્યું તો સંપતિ ખોઈ બેસશે બાળકો, યોગી સરકાર બનાવી રહી છે નવો કાયદો
Pakistan's Richest Man/મળો પાકિસ્તાનના ‘અંબાણી’ની દીકરીને, જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા; 123 કરોડની ચેરિટી છે
Breaking News/જામનગર સુદ શાખાના શ્રાવણી મેળામાં દરોડા, પ્રદર્શન મેળામાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી, વાસી બ્રેડ, બટાકા, ફાસ્ટ ફૂડ સહિતના ખોરાકનો નાશ, કોઈ વાસી ખોરાકનો રી-યુઝ ના કરે તે માટે ફૂડ શાખા એલર્ટ, 4 કિલો બટેકા વડા, 2 કિલો બટેકાનો કરાયો નાશ, 156 પેકેટ બ્રેડ, પાઉ, દાબેલીના મસાલાનો કરાયો નાશ, સ્ટોક ધારકોને સ્વચ્છતા અને વાસી ખોરાક ન રાખવા સુચના, જામનગર ફૂડ શાખા દરરોજ સવારે મેળામાં કરશે ચેકીંગ
Breaking News/વડોદરા યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ, શહેર કોંગ્રેસ હવે નવનાથના શરણે, યુનિવર્સિટીથી શહેર કોંગ્રેસે કાઢી નવનાથ યાત્રા, નવનાથ મહાદેવને જળ ચડાવી યાત્રાનો શુભારંભ, યુનિવર્સિટી કોમન એક્ટનો વિરોધ કરશે કોંગ્રેસ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી યાત્રામાં જોડાયા,, મનપા કોંગ્રેસ નેતા અમિત રાવત પણ યાત્રામાં જોડાયા, NSUI પ્રમુખ અમર વાઘેલા સહિત વિદ્યાર્થીઓ જોડાયા, સરકાર ભગવાન ભરોસે ચાલે છે: શહેર પ્રમુખનું નિવેદન, એટલે ભગવાનના શરણે નીકળી કોંગ્રેસ: ઋત્વિજ જોષી
Arrest of former US/ઓસામા બિન લાદેનને ગોળી મારવાનો દાવો કરનાર પૂર્વ યુએસ નેવી સીલની ધરપકડ, શું છે મામલો?
Breaking News/વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો મામલો, સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છેડાયું અભિયાન, લગ્ન તેમજ અન્ય પ્રસંગોમાં DJ વગાડવા પર મુકાયો પ્રતિબંધ, લગ્ન અને સામાજિક પ્રસંગમાં જુગાર રમવા પર મુકાયો પ્રતિબંધ, મરણ પ્રસંગોમાં થતા ખોટા વ્યવહારો પર પણ મુકાયો પ્રતિબંધ, સમાજમાં ચાલી રહેલ કુરિવાજ પ્રથાઓ બંધ કરવા કરાયો નિર્ણય
Breaking News/બનાસકાંઠાના ભાભરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, ધો. 7માં અભ્યાસ કરતા દર્શન દરજી નામના વિદ્યાર્થીને માર માર્યો, બાળકે ધેર આવી સમગ્ર વાત કરતા શિક્ષકનો ભાંડો ફૂટ્યો, શાળાના શિક્ષક જલાભાઇએ માર્યો વિદ્યાર્થીને ઢોર માર, ઢોર માર મારતા વિદ્યાર્થીને સાથળના ભાગમાં થઈ ઈજાઓ, રજુઆત કરતા શિક્ષકે બાળકના વાલીને પણ અપશબ્દો કહ્યા, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે કડક પગલા ભરવા માગ, ઊચ્ચકક્ષાએ રજુઆત થતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ