Esha Deol on National Film Award/ દેઓલ પરિવારમાં બેક ટુ બેક 3 ખુશીઓ આવી, ‘એક દુઆ’ને નેશનલ એવોર્ડ મળ્યા બાદ ઈશા દેઓલે કહી હૃદય સ્પર્શી વાત
Breaking News/ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં બની આગની ઘટના, કુંભારવાડા આવેડા પાસે કચરાના ઢગલામાં લાગી આગ, રબર પ્લાસ્ટિકનાં કચરામાં આગેલી આગ વિકરાળ બની, ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા, ફાયર બ્રિગેડને જાણ કરાઈ, ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
Breaking News/અમદાવાદ:મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસ, એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી શક્તિ પ્રદર્શન, કોંગ્રેસ હોદેદારોએ નીકાળી વિશાળ રેલી, NSUIમહિલા કોંગ્રેસ,ધારાસભ્યો જોડાયા રેલીમાં, ગાંધી આશ્રમ પર ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, કોંગ્રેસ કાર્યલય ખાતે હોદેદારો સાથે કારોબારી ની બેઠક, કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે:પ્રભારી, ગુજરાતમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે :પ્રભારી
Breaking News/વડોદરા:મચ્છીપીઠ ડ્રગ્સ કેસ મામલો, મુંબઇથી આરોપીની ધરપકડ કરાઇ, એસઓજીની ટીમે મુંબઇથી આરોપીને પકડયો, મુંબઇના ભીંડી બજારમાં રહેતો હતો આરોપી, મોહંમદ વાહિદ શેખ નામના આરોપીની ધરપકડ
Shahrukh Khan/ શાહરૂખના ઘરની બહાર પહોંચ્યા પ્રદર્શનકારી, મુંબઈ પોલીસે સુરક્ષા વધારી, જાણો સમગ્ર મામલો