Breaking News/જુનાગઢ: સતત ત્રીજા દિવસે રોપવે બંધ, ભારે પવનને કારણે રોપવે બંધ, ગિરનાર ઉપર ભારે પવન, રોપ વે ચલાવવામાં થતી મુશ્કેલી, પ્રવાસીઓ થયા હેરાન, પવન શાંત પડતા રોપ વે ફરી થશે શરૂ
Muzaffarnagar School Video/શિક્ષાના મંદિરમાં શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થીને અન્ય બાળકો પાસેથી ખવડાયો માર..
Advisory Against Betting And Gambling/ સરકારે સટ્ટાબાજીની જાહેરાતો પ્રદર્શિત કરવા પર લગાવ્યો પ્રતિબંધ, આદેશનું પાલન નહીં કરનાર સંસ્થાઓ સામે લેવાશે પગલાં
Breaking News/ગાંધીનગર: બોગસ લાયસન્સ કૌભાંડ બાદ RTOની કાર્યવાહી, છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા, 2022ના વર્ષમાં 102 જેટલા લાયસન્સને રદ કરાયા હતા, 700થી વધુ લાયસન્સના ડેટા ક્રાઈમ બ્રાન્ચને સોપાયા, એકસામટા 2 હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવાયા હતા, RTOના બે અધિકારીઓ દ્વારા આચરાયું હતું સમગ્ર કૌભાંડ
Breaking News/અમદાવાદ:બાપુનગરનું ભીડભંજન માર્કેટ બંધ, AMCએ પાર્કિંગ ટેન્ડર બહાર પાડતા વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી નોધાવ્યો વિરોધ, બાદશાહ નામના વ્યક્તિને ટેન્ડર આપતા વિરોધ, દુકાન પાસે વાહન પાર્ક કરવા પૈસા ચુકવણીનો વિરોધ
Breaking News/સુરત શહેર પોલીસ ફરી ઊંઘતી ઝડપાઇ, ઈચ્છાપોર GIDCમાં SMCના દરોડા, વિદેશી દારૂ સહીત બિયરની 22,992 બોટલ જપ્ત, SMCએ રૂપિયા 26,27,280નો મુદ્દામાલ કબજે કર્યો, 3 મોબાઇલ, 3 વ્હીકલ સાથે 3 આરોપીને દબોચ્યા, જયારે 9 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
Breaking News/અમદાવાદ ફાયરના અધિકારીઓને શો-કોઝ નોટિસ, આઠ અધિકારીઓને પાઠવાઈ અંતિમ શો-કોઝ નોટિસ, તમામ પર ફાયરની બોગસ ડિગ્રી મેળવવાના આરોપ, 2 ડિવિઝનલ અને 5 સ્ટેશન ઓફિસ પર આરોપ, 8 પૈકી 5 અધિકારીઓએ વિજિલન્સમાં રજુ કાર્ય છે પુરાવા: સૂત્ર, ઓગસ્ટ 2022માં લાગ્યા હતા અધિકારીઓ પર આરોપ
Breaking News/કચ્છના કંડલા પોર્ટ પર સર્જાઈ દુર્ઘટના, કંડલા પોર્ટ પર ઓપરેશન સમયે ક્રેન તૂટી, ક્રેનનો લિફ્ટિંગ બેલ્ટ તૂટેલા સર્જાઈ દુર્ઘટના, જેટી નંબર 6 પાસની ક્રેન નીચે પટકાઈ, સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી
Breaking News/રાજકોટ: તેલીબિયાં સંગઠનની PMને પત્ર લખી રજૂઆત, ખાદ્યતેલની આયાત પર અંકુશ મુકવા કરી માંગ, ખરીફ પાકની સિઝન પહેલાં આયાત પર અંકુશ મુકવા માંગ, ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા, અંકુશથી ખાદ્યતેલના ભાવમાં આંશિક વધારની શક્યતા, આયાત પર નિયંત્રણ મુકવાથી લાંબા ગાળે ફાયદો